Availability: In Stock

આઠ આધ્યાત્મિક શ્વસન ક્રિયાઓ | The Eight Spiritual Breaths (Gujarati Edition)
Breathing Exercises And Affirmations That Transform Your Life

4
SKU: 978-93-88677-02-8

499.00

This is a Course Book. Enrol for The Eight Spiritual Breaths Course. Click here to know more.

Look inside
આંઠ આધ્યાત્મિક શ્વસન ક્રિયાઓ’ આ પુસ્તકની રચના આધ્યાત્મિક માર્ગના સાધકોના માર્ગદર્શનના કારણે કરાયેલી છે. કે, આપણે કોમ છીએ અને શા માટે અહીં છીએ. આ પુસ્તક એક સેવા સમયમાં આવ્યુ છે જ્યારે આપણે પોતાના વ્યક્તિગત એને આધ્યાત્મિક વિકાસની જવાબદારી ઉઠાવવા તેયારછીએ.
Read More

“આ સારું છે કે પોતાના ગુરૂ પ્રત્યે શ્રદ્ધા અર્પણ કરવા અને તેમના અંત સમયમાં તેમની સાથે થોડી ક્ષણો વિતાવવા તમે આવ્યા છો. પરંતુ એના કરતા પણ સારુ થતે જો તમે તમારી સાધનાનો અભ્યાસ ચાલુ રાખતે.”

– ભગવાન બુદ્ધ દ્વારા શિષ્યોને અપાયેલો ઉપદેશ

એક દંતકથાના અનુસાર, પુરાતન નાલંદા વિધાપીઠના એક પ્રસિદ્ધ યોગી તથા યોગશિક્ષક પદ્મસંભવને વિદ્યાપીઠ ઉપર વિદેશી આક્રમણ કરનારાઓ દ્વારા વિનાશ થવાનો આભાસ અર્તજ્ઞાન દ્વારા પહેલેથી જ થઈ ગયુ હતુ. તેઓ વીણેલા શિષ્યોની સમૂદાયને લઈને તીબેટ તરફ જતા રહ્યા અને તેમણે પોતાની વિદ્યા એવા શિષ્યોને આપવાનુ ચાલુ રાખ્યુ જેઓ એમને પાત્ર લાગ્યા. એમાં મનુષ્યની સર્વોચ્ચ ક્ષમતાના જ્ઞાનને આપનારી શક્તિશાળી “શ્વસનક્રિયાના અભ્યાસનો’ સમાવેશ થાય છે.

આ શ્વસન ક્રિયાઓના જ્ઞાનને ફરીથી પ્રાપ્ત કરી શકાય એવા એક પાઠયક્રમની રચના મુંબઈના “બ્રહ્મવિધા મિશન’ દ્વારા થઈ. આ અભ્યાસક્રમના શિક્ષણ દ્વારા વ્યક્તિને પોતાના જીવનની દરેક રાહ ઉપર પ્રભુત્વ સ્થાપિત કરવાનુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ પુસ્તકની લેખિકાએ સ્વયં પોતાની સાધના પોતાના ગુરુના માર્ગદર્શનની નીચે પૂરી કરી.શ્રદ્ધા અને લગનથીકરાયેલી આંઠ આધ્યાત્મિક શ્વસનક્રિયાઓનો અભ્યાસ એક અદ્ભુત વ્યક્તિત્વ પરિવર્તનના રૂપમાં ફળદાયક થયો.

‘આંઠ આધ્યાત્મિક શ્વસન ક્રિયાઓ’ આ પુસ્તકની રચના આધ્યાત્મિક માર્ગના સાધકોના માર્ગદર્શનના કારણે કરાયેલી છે. કે, આપણે કોમ છીએ અને શા માટે અહીં છીએ. આ પુસ્તક એક સેવા સમયમાં આવ્યુ છે જ્યારે આપણે પોતાના વ્યક્તિગત એને આધ્યાત્મિક વિકાસની જવાબદારી ઉઠાવવા તેયારછીએ.
આંઠ આધ્યાત્મિક શ્રસન ક્રિંયાઓ તમારી મદદ કરશે
સ્મરણ શક્તિને સુધારવા
સર્જનશીલતામાં વૃદ્ધિ
શાંતિની અનુભૂતિમાં વૃદ્ધિ
આરોગ્ય એને ઉર્જા વધારવા
પોતાની આકાંક્ષાઓની સહજતા માટે

સંતોષ સચદેવા આ ત્રણ પુસ્તકોની લેખિકા છે. ધ કુંડલિની ટ્રિલોજી : કોશ્યસ ફ્લાઈટ ઈન ટુ એણ્પેરિયન, કુંટલિની ડાયરી એ કુંડલિની અવેકનીંગ. તેમનુ લેખન સુંદર સરળતાપૂર્વક શૈલીમાં છે. તે પોતાનો ઘણો સમય આધ્યાત્મિક રાહ ઉપર ચાલનારા ઉત્સુક સાધકોને માર્ગદર્શન અને એમને આધ્યાત્મિક ધ્યાનના અભાયસ માટે વિતાવે છે. તે ભારતના દક્ષિણ મુંબઈમાં રહે છે.

Author: Santosh Sachdeva