{"product_id":"shakti-vartaman-ni-the-power-of-now-in-gujarati","title":"શક્તિ વર્તમાનની","description":"\u003cp\u003e\u003cspan data-sheets-root=\"1\"\u003e\u003cspan\u003e“… આપણા પોતાના જીવનમાં પૂર્ણપણે ઉપસ્થિત રહેવા અને આપણા અતીત અને ભવિષ્યથી મુક્ત થવા માટે ‘ધ પાવર ઓફ નાઉ’ (શક્તિ વર્તમાનની) એક યાદ આપનાર કૃતિ છે. તે તમારી વિચાર કરવાની ક્રિયામાં પરિવર્તન લાવી શકે છે. પરિણામ ? ઠીક આજ ક્ષણે અધિક ઉલ્લાસ, પરમ આનંદ.”\u003c\/span\u003e\u003cspan\u003e\u003cbr\u003e– ઓપરા વિનફે, ‘ઓ’ – ‘ધ ઓપરા મેગેઝીન’ માં\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-sheets-root=\"1\"\u003e\u003cspan\u003e\u003cbr\u003eશક્તિ વર્તમાનની (ધ પાવર આંફ નાઉ)માં સફર કરવા માટે આપણા માટે એ જરૂરી છે કે આપણે આપણા વિશ્લેષક મનને અને તેના દ્વારા રચિત અસત્ અહમ્ને પાછળ છોડી દેવાં પડશે. સફર જો કે પડકારરૂપ છે, પરંતુ આપણને માર્ગ ચીંધવા માટે એક્હાર્ટ ટૉલ્લે સાદી સરળ ભાષા અને પ્રશ્ન – ઉત્તરની શૈલીનો ઉપયોગ કર્યો છે. શબ્દો પોતે એ માર્ગ પરના સંકેતચિહ્નો છે.\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-sheets-root=\"1\"\u003e\u003cspan\u003e\u003cbr\u003eઆપણામાંના અનેકે આ માર્ગે આગળ વધતાં નિતનવી શોધ કરવાની છે: આપણે આપણા મન નથી; માનસિક દુ:ખમાંથી નીકળવા માટે આપણે આપણો માર્ગ શોધી શકીએ છીએ; વર્તમાનને સમર્પણ કરી તે દ્વારા આપણે વિશ્વસનીય માનવીય-શક્તિ પ્રાપ્ત કરી શકીએ. આપણે એ પણ જાણી લઈએ છીએ કે અમારી ચોતરફ વ્યાપ્ત મૌન અને અવકાશ (રિક્તતા)ની જેમ આપણો દેહ પણ અંતર-શાંતિની સ્થિતિમાં પ્રવેશ કરવા માટેનું વાસ્તવમાં એક સાધન છે. ખરેખર, પ્રવેશ-દ્વાર આપણા જીવનમાં સર્વત્ર ખૂલી શકે છે. ઉપલબ્ધિનાં આ બિંદુઓ યા તો પ્રવેશદ્વારોનો જ્યાં સમસ્યાઓનું અસ્તિત્વ નથી. એ વર્તમાનમાં ઉપસ્થિત રહેવા માટે ઉપયોગ થઈ શકે છે. અહીં જ આપણને સાચો આનંદ લાભે છે અને આપણે આપણા સાચા આત્માને આલિંગન કરી શકીએ છીએ. અહીં જ આપણે ખોજ કરીએ છીએ કે આપણે પહેલેથી જ પૂર્ણ પરિપૂર્ણ છીએ.\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-sheets-root=\"1\"\u003e\u003cspan\u003e\u003cbr\u003eએના પ્રથમ પ્રકાશન બાદ તૂર્ત જ લોકોના મુખે પ્રશંસાના ઉદ્ગાર દ્વારા બહોળો વાચડવર્ગ પ્રાપ્ત કરનાર ‘ધ પાવર ઓંફ નાઉ’ એક એવી વિરલ કૃતિ છે કે જેનામાં તેના વાચકોને એક અનન્ય અનુભવ કરાવવાની શક્તિ છે – જે તેમના જીવનમાં ધરમૂળ પરિવર્તન લાવી તેમને ઉચ્ચતર સ્તરે લઈ જશે.\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-sheets-root=\"1\"\u003e\u003cspan\u003e\u003cbr\u003eએક્હાર્ટ ટૉલ્લ આપણા સમકાલીન આધ્યાત્મિક ગુરુ છે જેઓ કોઈ વિશિષ્ટ ધર્મ કે પરંપરાના અનુયાયી નથી. તેઓ પ્રાચીન આધ્યાત્મિક ગુરુઓની સમયાતીત અને જટિલ પ્રયોગોથી મુક્ત સ્પષ્ટ શૈલીમાં લખે છે, અને આપણને સરળ છતાં ગહન અર્થગંભીર સંદેશ આપે છે : દુ:ખોમાંથી બહાર નીકળવાનો અને શાંતિમાં પ્રવેશ કરવાનો માર્ગ છે. તેમની અન્ય કૃતિઓમાં “સ્ટીલનેસ સ્પીક્સ” (સ્તબ્ધતા બોલે છે) ને ‘પ્રેક્ટીસિંગ ધ પાવર ઓફ નાઉ’ (શક્તિમાન વર્તમાનનો અભ્યાસ) મુખ્ય છે. તેઓ દેશવિદેશની યાત્રા કરે છે અને તેમનું નિવાસસ્થાન બ્રિટિશ કોલમ્બીઆના વાનકુંવર નગરમાં છે.\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-sheets-root=\"1\"\u003e\u003cspan\u003e\u003cbr\u003e“…a reminder to be truly present in our own lives and liberated from our past and future. It can transform your thinking. The result? More joy, right now.” \u003cbr\u003e– Oprah Winfrey, in O: \u003c\/span\u003e\u003cem\u003eThe Oprah Magazine\u003c\/em\u003e\u003cspan\u003e \u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-sheets-root=\"1\"\u003e\u003cspan\u003e\u003cbr\u003eTo make the journey into \u003c\/span\u003e\u003cem\u003eThe Power of Now\u003c\/em\u003e\u003cspan\u003e we will need to leave our analytical mind and its false created self, the ego, behind. Although the journey is challenging, Eckhart Tolle offers simple language and a question and answer format to guide us. The words themselves are the signposts. \u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-sheets-root=\"1\"\u003e\u003cspan\u003e\u003cbr\u003eFor many of us, there are new discoveries to be made along the way: we are not our mind; we can find our way out of psychological pain; authentic human power is surrendering to the Now. We also find out that the body is actually one of the keys to entry into a state of inner peace, as are the silence and space all around us. Indeed, access is everywhere available. These access points, or portals, can all be used to bring us into the Now, the present moment, where problems do not exist. It is here we discover that we are already complete and perfect. \u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-sheets-root=\"1\"\u003e\u003cspan\u003e\u003cbr\u003eA word-of-mouth phenomenon since its first publication, The Power of Now book is one of those rare books with the power to create an experience in readers – one that can radically change their lives for the better. \u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-sheets-root=\"1\"\u003e\u003cspan\u003e\u003cbr\u003eEckhart Tolle, a contemporary spiritual teacher, is not aligned with any particular religion or tradition. He writes with the timeless and uncomplicated clarity of the ancient spiritual masters and imparts a simple yet profound message: There is a way out of suffering and into peace. He is the author of \u003c\/span\u003e\u003cem\u003eStillness Speaks\u003c\/em\u003e\u003cspan\u003e and \u003c\/span\u003e\u003cem\u003ePracticing the Power of Now\u003c\/em\u003e\u003cspan\u003e. He travels widely and lives in Vancouver, British Columbia.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Yogi Impressions","offers":[{"title":"Default Title","offer_id":42831695970371,"sku":"978-81-88479-49-8","price":399.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0667\/6820\/7939\/files\/ThePowerOfNow_GujaratiEdition_FRONT1.webp?v=1774209844","url":"https:\/\/yogiimpressions.com\/products\/shakti-vartaman-ni-the-power-of-now-in-gujarati","provider":"Yogi Impressions","version":"1.0","type":"link"}